કહે છે કે
સાજીશો ફક્ત દુશ્મન રચે છે, પણ આપણા
નજીકના ક્યાં ઓછાં ખસે છે. આપણે જેને
પ્રેમ આપીએ એજ અને એજ, ખેચી તીર
આપણા પર ક્યાં ઓછુ હસે છે. નથી દેખાતા
ઉજાગરા મારી આંખોમાં, હમેશાં છુ
અફિણના નશામાં એવું જ ઠશે છે....
MONIKA PATEL
સવાર
ઉગે છે સાંજ ઢળે છે, પ્રેમની
નવી પરિભાષ ઉઠે છે. પાણીની
તો બુંદ પણ નથી તે, છતાં
સમંદરની લહેરો ઉઠે છે. મારા
આ ધડકતા રુદયમાં તે, આત્માનો
નવો વણઝાર ઉઠે છે. સાથે
જીવો ન પણ જીવો તે શું, સાથે
મરવાનો નવો પરિહાસ ઉઠે છે. - મોનિ પટેલ (લાડો)