Wednesday 6 May 2015

IT’S TRUE… YARO…



કઇ નદીનું વહેણ છું??? કે અમસ્તાજ લોકોનું કહેણ છું.
સમજી ગયા સમજનારા મને, તે બીજે તો અમસ્તાજ મનનું રહેણ છું.
હસાવે છે સતાવે છે લોકો, દોસ્તો... દરેક મજબુરીને ફાયદો ઉઠાવે છે લોકો...
અમે જીત્યા... ને તમે હાર્યા... સતત તેજ વાત જતાવે છે લોકો...
જીવન મળ્યુ છે જીવતા આવડે તો જીવી લ્યો યારો...
બાકી તો મારા પછી આવે વારો તારો લોકો ભડ-ભડ બાળે છે યારો...
MONIKA PATEL

No comments:

Post a Comment