Wednesday, 29 July 2015

प्रिये



कोइ दर्द बडा रहा है, लगता है जख्म गहरा रहा है,
वो शख्स कडा रहा है, लगता है काफी वक्त से भरा पडा है।
केसे समजाउ यारा तुजको, हर वक्त सजा रहा है मुजको,
महेसुस कर मेरी आरझु को, हर वक्त तरस रही है तुजको।
ये बारीस क्या चीज है हमदम, हर मोसम जला रहा है मुजको,
खंजर के घाव क्या चीज है प्रिये, ले दिल से रूबरू करादु तुजको।
                                     मोनिका पटेल...

Wednesday, 6 May 2015

IT’S TRUE… YARO…



કઇ નદીનું વહેણ છું??? કે અમસ્તાજ લોકોનું કહેણ છું.
સમજી ગયા સમજનારા મને, તે બીજે તો અમસ્તાજ મનનું રહેણ છું.
હસાવે છે સતાવે છે લોકો, દોસ્તો... દરેક મજબુરીને ફાયદો ઉઠાવે છે લોકો...
અમે જીત્યા... ને તમે હાર્યા... સતત તેજ વાત જતાવે છે લોકો...
જીવન મળ્યુ છે જીવતા આવડે તો જીવી લ્યો યારો...
બાકી તો મારા પછી આવે વારો તારો લોકો ભડ-ભડ બાળે છે યારો...
MONIKA PATEL